Friday, April 27, 2018

SBI Anywhere મોબાઈલ એપ

SBI Anywhere મોબાઈલ એપમાંથી છેલ્લા 1 વર્ષ સુધીનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો ઘર બેઠા PDF File માં - 

જો તમે તમારા પર્સનલ રેકોર્ડ માટે કે લોન માટે SBI એકાઉન્ટનું છેલ્લા ૧ વર્ષનું સ્ટેટમેન્ટ મેળવવા માગતા હોય તો હવે બેંક જવાની જરૂર નથી,તમારા મોબાઈલમાંથી જ સ્ટેટમેન્ટની PDF ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.